R_GJ_GDR_01_3JAN16_FIKX_VETAN_AV+PEKEG નોધઃ ફિક્સ વેતનદારોના કાર્યક્રમો, સુપ્રીમ કોર્ટ અને સચિવાલયના વિઝ્યુલ અપર - - - ફિક્સ વેતન મુદ્દે સોમવારે યોજશે સુપ્રીમ કોર્ટમા સુનવણી - 2.22 લાખ યુવા ફિક્સ વેતનદારોને મળી શકે છે મોટી રાહત - સમાન કામ - સમાન વતનની બંધારણીય વિભાવના સામે સરકારી નીતિનો ટકરાવ - ગુજરાત સરકાર સરકાર પર આવી શકે છે રૂપિયા 1145 કરોડનુ ભારણ - 2008થી અપાયેલી નિમણુંકોના નાણા વિભાગે એરિયર્સનો અંદાજ કાઢ્ય - સુપ્રીમ કોર્ટનો આદેશ કે અવલોકન સાફમે 6 લાખ કર્મચારીઓની નજર ગ્રાફિક્સ - - - - - ફિક્સ વેતનદાર(સંખ્યા)- બેઝિક ગ્રેડ પે- ફુલ પગાર- ફિક્સ પગાર- તફાવત ૫,૦૦૦- ૫૨૦૦થી ૨૦,૨૦૦- ૧૪,૭૮૦- ૪૫૦૦થી ૧૦,૨૮૦ ૫૦,૦૦૦- ૫૨૦૦થી ૨૦,૨૦૦ - ૧૫,૯૪૦ - ૫૩૦૦થી ૧૦,૬૪૦ ૧,૫૦,૦૦૦- ૫૨૦૦થી ૨૦,૨૦૦ - ૧૬,૮૮૦ - ૫,૩૦૦થી ૧૧,૬૯૦ ૧૦,૦૦૦- ૫૨૦૦થી ૨૦,૨૦૦ - ૧૯,૪૨૦ - ૯,૪૦૦થી ૧૦,૦૨૦ ૨૫૦૦- ૯,૩૦૦થી ૩૪,૮૦૦ - ૨૯,૧૪૦ - ૧૦,૦૦૦થી ૧૯૧૪૦ ૫૦,૦૦૦- ૯,૩૦૦થી ૩૪,૮૦૦ - ૨૯,૫૬૦ - ૧૦,૦૦૦થી ૧૯,૫૧૦ એન્કર --- વર્ષ 2011માં રાજ્યની વડી અદાલતે સરકારને યુવાનોનું શોષણ કરતી ફિક્સ વેતન સિસ્ટમ બંધ કરીને સમાન કામ-સમાન વેતનના સિદ્ધાંતને અનુસરવા આદેશ