SU TAME 10 ANE 12 PACHI SU KARVU TENI CHINTA KARO CHO TO GHABARASO NAHI HAVE APNI SAMAKSH CHE CAREEAR CHART JE TAMNE THASE KHUB UPYOGI.
TO MITRO BANAVO TAMARU JIVAN UCHIT ANE SIKSHIT.
CAREER CHOICES AFTER 10TH AND 12TH SCIENCE,ARTS ,COMMERCE તમારી અભ્યાસ ની ચિંતા કરો દૂર ધોરણ 10,12 ARTS, SCIENCE,COMMERCE ના વિદ્યાર્થીઓ માટે વિવિધ અભ્યાસ ના કોર્ષ ની માહિતી આપતી ઇમેજ જે થશે તમને મદદરૂપ તમારા કોર્ષ ની પસંદગી માટે.
TAME 12 SCIENCE MA ABHIYAS KARYA BAD SU KARSO TENI AVADHAV CHE TO CHINTA KARSO NAHI. AA RAHI TAMNE MADAD KARTI MAHITI HAVE TAME TAMARU BHAVISYA BANAVO UJAVAL.
Study from home અંતર્ગત Weekly learning materials nu aayojan karvà babat નમસ્તે મિત્રો, આ પત્ર સાથે ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે મટીરીયલ (સાહિત્ય) આપવામાં આવે છે.જે આપના દ્વારા crc કો, આચાર્ય અને શિક્ષક મિત્રોને સોસીયલ મીડિયાના માધ્યમથી મોકલી મહત્તમ વાલીઓ સુધી પહોંચાડવા પ્રયત્ન કરીએ.વાલીઓ સાથે ફોન સંપર્કમાં રહી વિદ્યાર્થીઓ આ સાહિત્યનો ઉપયોગ કરે તેની કાળજી પણ લઈએ. Pripatra std. 3 std. 4 std. 5 std. 6 std. 7 std. 8 week 1 ની જેમ આ સાહિત્ય સાથે પણ નીચેની સૂચના મુજબ મોકલવા વિનંતી. 1.ધોરણ 3 માટેનું સાહિત્ય 20મી એપ્રિલ 2020ના એઓજ ધોરણ 3 માં આવનારા નવા વર્ષના બાળકો માટે છે.એટલે કે અત્યારે ધોરણ 2 ના રજિસ્ટરમાં જેમના નામ છે તેમના માટે ધોરણ 3 લખેલું સાહિત્ય પહોંચાડવું. તેવીજ રીતે બાકીના ધોરણ માટે 2. બાળકોને આ સાહિત્ય સોફ્ટમાં મળે એટલે તેમાંના પ્રશ્નોના જવાબ નોટબુકમાં લખવા જણાવી શકાય. Week 2 નમસ્તે મિત્રો, સ્ટડી ફ્રોમ હોમ માટેનું ધોરણ 3 થી 9 નું બીજા અઠવાડિયા માટેનું આ સાહિત્ય આપના દ્વારા વાલીઓ સુધી પહોંચાડવાનું આયોજન કરશો.ગત અઠવાડિયામાં બાળકો દ્વારા તેનો ખૂબ સરસ ઉપ...
Comments
Post a Comment