ગુજરાત સરકારે 4 % ડી.એ. જાહેર કર્યું

ગુજરાત સરકારે 4 % ડી.એ. જાહેર કર્યું. રાજ્ય સરકાર આ વર્ષે રૂપિયા 930 કરોડ નો બોજો આ વર્ષે ઉપાડસે.
કેન્દ્ર સરકારે 7 માં પગાર પંચ ના અમલ બાદ બે તબક્કા માં તા 1/7/2016 અને તા.1/1/2017 ના રોજ બે-બે ટકા મળી કુલ 4 % મોંઘવારી ભથ્થું મનજુર કર્યું છે.જે અનુસાર રાજ્ય સરકારે 4% મોંઘવારી ભથ્થું આપવાનું જાહેર કરેલ છે.

Comments

Popular posts from this blog

AFTER 10 & 12 ARTS,SCIENCE,COMMERCE CAREER CHOICES