Posts

Showing posts from March, 2020

std. 9

નમસ્તે મિત્રો,આપના સહકારથી જૂન 2020થી ધોરણ 3 થી 8 માં જે બાળકો પ્રવેશ મેળવવાના છે તેઓ માટેનું સાહિત્ય બાળકો સુધી પહોચાડ્યું છે.હવે ધોરણ 8 પૂર્ણ કરીને જૂન 2020 થી ધોરણ 9માં પ્રવેશ મેળવવાનો છે તેવા બાળકો માટે આ સાહિત્ય આપવામાં આવી રહ્યું છે.જે સોસીયલ મીડિયાના માધ્યમથી બાળકો અને વાલીઓ સુધી પહોંચાડવા પ્રયાસ કરવા વિનંતી છે 😀😀👇👇👇😀😀 Material std. 9

Study from home

Study from home અંતર્ગત Weekly learning materials nu aayojan karvà babat નમસ્તે મિત્રો,  આ પત્ર સાથે ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે  મટીરીયલ (સાહિત્ય) આપવામાં આવે છે.જે આપના દ્વારા crc કો, આચાર્ય અને શિક્ષક મિત્રોને સોસીયલ મીડિયાના માધ્યમથી મોકલી મહત્તમ વાલીઓ સુધી પહોંચાડવા પ્રયત્ન કરીએ.વાલીઓ સાથે ફોન સંપર્કમાં રહી વિદ્યાર્થીઓ આ સાહિત્યનો  ઉપયોગ કરે તેની કાળજી પણ લઈએ. Pripatra std. 3 std. 4 std. 5 std. 6 std. 7 std. 8 week 1 ની જેમ આ સાહિત્ય સાથે પણ નીચેની સૂચના મુજબ  મોકલવા વિનંતી.  1.ધોરણ 3 માટેનું સાહિત્ય 20મી એપ્રિલ 2020ના એઓજ ધોરણ 3 માં આવનારા નવા વર્ષના બાળકો માટે છે.એટલે કે અત્યારે ધોરણ 2 ના રજિસ્ટરમાં જેમના નામ છે તેમના માટે ધોરણ 3 લખેલું સાહિત્ય પહોંચાડવું. તેવીજ રીતે બાકીના ધોરણ માટે 2. બાળકોને આ સાહિત્ય સોફ્ટમાં મળે એટલે તેમાંના પ્રશ્નોના જવાબ નોટબુકમાં લખવા જણાવી શકાય. Week 2 નમસ્તે મિત્રો, સ્ટડી ફ્રોમ હોમ માટેનું ધોરણ 3 થી 9 નું બીજા અઠવાડિયા માટેનું આ સાહિત્ય આપના દ્વારા વાલીઓ સુધી પહોંચાડવાનું આયોજન કરશો.ગત અઠવાડિયામાં બાળકો દ્વારા તેનો ખૂબ સરસ ઉપયોગ થતો જોવા મળ્યો જે આપ