Study from home
Study from home અંતર્ગત
Weekly learning materials nu aayojan karvà babat
નમસ્તે મિત્રો,
આ પત્ર સાથે ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે મટીરીયલ (સાહિત્ય) આપવામાં આવે છે.જે આપના દ્વારા crc કો, આચાર્ય અને શિક્ષક મિત્રોને સોસીયલ મીડિયાના માધ્યમથી મોકલી મહત્તમ વાલીઓ સુધી પહોંચાડવા પ્રયત્ન કરીએ.વાલીઓ સાથે ફોન સંપર્કમાં રહી વિદ્યાર્થીઓ આ સાહિત્યનો ઉપયોગ કરે તેની કાળજી પણ લઈએ.
week 1 ની જેમ આ સાહિત્ય સાથે પણ નીચેની સૂચના મુજબ મોકલવા વિનંતી.
1.ધોરણ 3 માટેનું સાહિત્ય 20મી એપ્રિલ 2020ના એઓજ ધોરણ 3 માં આવનારા નવા વર્ષના બાળકો માટે છે.એટલે કે અત્યારે ધોરણ 2 ના રજિસ્ટરમાં જેમના નામ છે તેમના માટે ધોરણ 3 લખેલું સાહિત્ય પહોંચાડવું.
તેવીજ રીતે બાકીના ધોરણ માટે
2. બાળકોને આ સાહિત્ય સોફ્ટમાં મળે એટલે તેમાંના પ્રશ્નોના જવાબ નોટબુકમાં લખવા જણાવી શકાય.
Week 2
નમસ્તે મિત્રો, સ્ટડી ફ્રોમ હોમ માટેનું ધોરણ 3 થી 9 નું બીજા અઠવાડિયા માટેનું આ સાહિત્ય આપના દ્વારા વાલીઓ સુધી પહોંચાડવાનું આયોજન કરશો.ગત અઠવાડિયામાં બાળકો દ્વારા તેનો ખૂબ સરસ ઉપયોગ થતો જોવા મળ્યો જે આપ સૌ મિત્રોને આભારી છે.
Week 3
નમસ્તે મિત્રો, સ્ટડી ફ્રોમ હોમ માટેનું ધોરણ 3 થી 9 નું 3rd અઠવાડિયા માટેનું આ સાહિત્ય આપના દ્વારા વાલીઓ સુધી પહોંચાડવાનું આયોજન કરશો.ગત અઠવાડિયામાં બાળકો દ્વારા તેનો ખૂબ સરસ ઉપયોગ થતો જોવા મળ્યો જે આપ સૌ મિત્રોને આભારી છે.
નમસ્તે મિત્રો, સ્ટડી ફ્રોમ હોમ માટેનું ધોરણ 3 થી 9 નું 4th અઠવાડિયા માટેનું આ સાહિત્ય આપના દ્વારા વાલીઓ સુધી પહોંચાડવાનું આયોજન કરશો.ગત અઠવાડિયામાં બાળકો દ્વારા તેનો ખૂબ સરસ ઉપયોગ થતો જોવા મળ્યો જે આપ સૌ મિત્રોને આભારી છે.
નમસ્તે મિત્રો,સ્ટડી ફ્રોમ હોમ નું ધોરણ 3 થી 9 ના બાળકો માટે 5 મા વિક નું મટીરીયલ આ સાથે આપને મોકલી આપવામાં આવે છે.શાળાના તમામ બાળકો તેનો 100 ટકા ઉપયોગ કરે તેવા પ્રયત્નો કરીએ.આભાર
Comments
Post a Comment